Surprise Me!

ગુજરાત પોલીસનો ખૌફ| સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાયુ

2022-08-01 634 Dailymotion

લોકસભામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હોબાળાનો આખરે અંત આવ્યો છે. કોંગ્રેસના તમામ સસ્પેન્ડેડ સાંસદોનું સસ્પેન્શન રદ થઈ ગયું છે. સરકાર વિપક્ષ સાથે સહમતિનો એક પ્રસ્તાવ લઈને આવી હતી. જે બાદ કોંગ્રેસના તમામ સાંસદોનું સસ્પેન્શન રદ્દ કરી દેવામાં આવ્યું છે. ઇરાની ડ્રગ્સ માફિયાઓ પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટ ગુજરાતના દરિયાકાંઠે હેરોઇનની મોટાપાયે હેરાફેરી કરી રહ્યા છે.

Buy Now on CodeCanyon